ફી માફી અંગે સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલ દ્વારા સાબરકાંઠા કલેકટર ને આવેદન પત્ર આપ્યું

સાબરકાંઠા, જ્યારે રાજ્યની તમામ શાળાઓ – કોલેજો માં ૬મહિના ની ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માં આવે તે બાબતે આજ રોજ ના રજૂઆત કરવામાં આવી છે . જ્યારે રાજ્યની તમામ શાળાઓ કોલેજો ૪ મહિના થી બંધ છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય સારું કરવામાં આવ્યું છે જેને કારણે વિદ્યાર્થી ઓ ને ખુબ જ પરેશાની થઈ રહી છે. અખો દિવસ બાળકો મોબાઈલ મા જ પડ્યાં રહે છે. મોબાઈલ થી આખો ને નુકશાન થાય છે. જ્યારે મધ્યમ વર્ગ ના પરિવાર ને ૪ મહિના થી રોજગારી મળી … Continue reading ફી માફી અંગે સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલ દ્વારા સાબરકાંઠા કલેકટર ને આવેદન પત્ર આપ્યું